Monday, December 23, 2024
HomeવિડિઓViral VideoVIDEO : શિવરાજપુર બીચ માં ડૂબતા સહેલાણીનો જીવ બચાવતા લાઇફ ગાર્ડના યુવાનો

VIDEO : શિવરાજપુર બીચ માં ડૂબતા સહેલાણીનો જીવ બચાવતા લાઇફ ગાર્ડના યુવાનો

- Advertisement -

દ્વારકા નજીક આવેલ  શિવરાજપુર બીચ ઉપર તાજેતરમાં એક સહેલાણી દરિયામાં નહાતી વખતે ડૂબવા લાગ્યો હતો.

- Advertisement -

આ દરમ્યાન સહેલાણી એ શિવરાજપુર બીચ ખાતે  ફરજ બજાવતા લાઇફ ગાર્ડ યુવાનો પાસે જીવ બચાવવા મદદ માંગી હતી. જેને ધ્યાને લઇ લાઈફ ગાર્ડ યુવાનો તાત્કાલિક દોડી જઈ આ યુવાનનો  જીવ બચાવ્યો હતો. દરિયામાં ડૂબતા યુવાનનો જીવ બચી જતા યુવાને લાઈફગાર્ડની ટીમ ના યુવાનો તથા ટીમના મેનેજરનો આભાર વ્યક્ત કરતો વિડિઓ શેર કર્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular