જામનગરમાં ધ ન્યુ કોમ્પેક્ટ SUV રેનોલ્ટ કીગરનું લોન્ચીંગ
જામનગર ખાતે ધ ન્યુ કોમ્પેક્ટ SUV રેનોલ્ટ કીગરનુ લોન્ચીંગ કરાયું હતું. શહેરના રાજકોટ હાઇ-વે નજીક આવેલ ધીર રેનોલ્ટ ખાતે તા.27 ફેબુ્રઆરીના રોજ રેનોલ્ટની નવી મોટરના લોન્ચીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શો-રૂમના માલિક અસીતભાઇ પોબારૂના હસ્તે ધ ન્યુ કોમ્પેક્ટ એસયુવી રેનોલ્ટ કીગરનું લોન્ચીંગ કરાયું હતું. આ તકે વિવિધ અગ્રણીઓ, કંપનીના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.