જામનગર શહેરના નાઘેડી પ્લોટ નં. 19 ખાતે કૈલાશ મેટલ કંપની અમદાવાદ દ્વારા ફેર ડિલ રિસાયકલર્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેનો ગઇકાલે ભાજપા અગ્રણીઓની ઉપસ્થિતમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
અમદાવાદની કૈલાશ મેટલ કંપની દ્વારા જામનગરમાં ફેર ડિલ રિસાયકલર્સ પ્રારંભ કરવામાં આવ્યો છે. ગઇકાલે યોજાયેલા આ ઉદ્ઘાટન સમારોહમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુગ, સાંસદ પૂનમબેન માડમ, ઉદ્યોગપતિ રામગોપાલ માહેશ્વરી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.