Friday, December 5, 2025
Homeધર્મ / રાશિભાલકાતિર્થમાં ધામધૂમથી ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ...

ભાલકાતિર્થમાં ધામધૂમથી ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ…

ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા ભાલકાતીર્થ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ પૂષ્પો અને શુશોભનોથી મંદિર તથા ગર્ભગૃહને શણગારવામાં આવ્યું હતું. જન્માષ્ટમી દિવસ દરમ્યાન ભક્તો દર્શન કરી ધન્ય થયા હતા, રાત્રે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વિશેષ પૂજન, આરતી યોજવામાં આવી હતી. જેનો લ્હાવો શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી ભક્તોએ ઘરેબેઠા પણ લીધો હતો. ભાલકા તિર્થમાં નંદ ઘેર આનંદ ભયો નો નાદ ગુંજી ઉઠ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular