Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકિંગ ઓફ સાળંગપુર...

કિંગ ઓફ સાળંગપુર…

- Advertisement -

સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીની 54 ફૂટ ઉંચી મૂર્તિ કિંગ ઓફ સાળંગપુરનું આજે સાંજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અનાવરણ કરવામાં આવશે. આ પ્રસંગે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તથા સંતો-મહંતો ઉપસ્થિત રહેશે. 7 કિલોમીટર દૂરથી હનુમાનજીની આ વિશાળ પ્રતિમા નિહાળી શકાશે. તા. પ અને 6 એપ્રિલ બે દિવસ અહીં સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજાશે. તેમજ હનુમાનજી મહારાજનું પૂજન કરવામાં આવશે. સાથે-સાથે અહીં ગુજરાતના સૌથી મોટા કષ્ટભજન દેવ ભોજનાલયનું ઉદઘાટન પણ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular