Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરરાજપૂત સમાજ દ્વારા જામનગરના સ્થાપના દિવસ નિમિતે ખાંભી પૂજન - VIDEO

રાજપૂત સમાજ દ્વારા જામનગરના સ્થાપના દિવસ નિમિતે ખાંભી પૂજન – VIDEO

- Advertisement -

- Advertisement -

ગઇકાલે જામનગરના 485માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેર જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા પણ જામનગરના સ્થાપના દિવસ નિમિતે દરબારગઢ નજીક આવેલ સ્થાપના સમયની ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું. આ પૂર્વ દરબારગઢથી ખાંભી પૂજન સ્થળ સુધી ફટાકડાની સાથે પદયાત્રા પણ યોજી હતી. ત્યારબાદ રાજપૂત સમાજના અગ્રણીઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું. તકે ધારાસભ્ય રિવાબા જાડેજા, પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), અગ્રણી પી.ડી. રાયજાદા સહિતના રાજપૂત સમાજના હોદેદારો અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular