જામનગરના સ્થાપના દિન નિમિત્તે આજરોજ ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર શહેર અને જિલ્લામાં રાજપુત યુવા સંઘ દ્વારા નગરના 483 મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. દરબારગઢ સર્કલથી પદયાત્રા યોજી હતી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ક્ષત્રિય અગ્રગણીઓની ઉપસ્થિતિમાં ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું.