Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા પોલીસવડા તથા સિટી એ પોલીસ દ્વારા ફલેગમાર્ચ - VIDEO

જામનગર જિલ્લા પોલીસવડા તથા સિટી એ પોલીસ દ્વારા ફલેગમાર્ચ – VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં સિટી એ પોલીસ સ્ટેશન આવતા વિસ્તારોમાં જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી તથા સીટી એ પીઆઈ સહિતના પોલીસ જવાનો દ્વારા ફલેગમાર્ચ યોજાઈ હતી.

- Advertisement -

જામનગરમાં રામનવમીનો તહેવાર અને લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને સિટી એ પોલીસ દ્વારા ફલેગમાર્ચ યોજાઈ હતી. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, સિટી એ પીઆઈ ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ તથા પોલીસજવાનો દ્વારા સિટી એ હેઠળ આવતા દરબારગઢથી શાકમાર્કેટ, દિપક ટોકીઝ, બેડી ગેઈટ, પંચેશ્ર્વરટાવર, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક સહિતના વિસ્તારોમાં ફલેગમાર્ચ યોજી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular