ગુરૂવારે પ્રદર્શન મેદાનમાં લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમના પ્રચાર અર્થે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ પુરૂ કર્યા બાદ સ્ટેજ પર રહેલા આવાસ યોજના, કિશાન યોજના સહિતની યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત હતાં ત્યાં ગયા હતાં જ્યાં થોડા સમય પહેલાં જ દોડ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવનાર 85 વર્ષના મણીબેન વસોયાને મળ્યા હતાં જ્યાં મણીબેને વડાપ્રધાનના ઓવારણા લઇ આશિર્વાદ આપ્યા હતાં. મણીબેને સીનીયર એથ્લેટિમાં તેના સિનીયર સીટીજન પુત્ર સાથે ભાગ લીધો હતો.
View this post on Instagram