જામનગરના અપના બજાર નજીક જાહેર માર્ગ પર એક શખ્સ નાના બાળકો સાથે અશ્લીલ વર્તન કરતા સીસીટીવીમાં કેદ થયો હતો. શખ્સે બાળકોને રમવા બોલાવીને નાની બાળકીને ખોડામાં બેસાડીને અડપલા કર્યા હતા. આસપાસ હાજર લોકોએ તાત્કાલિક બાળકીને તેની પાસેથી દુર કરી હતી અને શખ્સને પકડવા પાછળ પણ દોડ્યા હતા.
View this post on Instagram


