Monday, November 4, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ ઉજવણીની તડામાર તૈયારીઓ - VIDEO

જામનગરમાં બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ ઉજવણીની તડામાર તૈયારીઓ – VIDEO

- Advertisement -

આવતીકાલે ભારત રત્ન ડો. બી.આર. આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવતી હોય, જામનગર ખાતે પણ બાબાસાહેબની 133મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

- Advertisement -

આવતીકાલે ડો. ભિમરાવ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરમાં સમસ્ત દલિત સમાજ-જામનગર જિલ્લા અનુસૂચિત જાતિ સમાજની ટીમ દ્વારા આ પ્રસંગે તૈયારીને આખરી ઓપ આપી રહ્યાં છે. જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. જ્યારે યુવાઓ ડીજેના તાલે ઝુમીને આ મહોત્સવને ઉજવશે ત્યારે તે અંગેની પૂર્વતૈયારીઓ ચાલી રહી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular