View this post on Instagram
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા તાલુકાના ભંડારીયા ગામ ખાતે ભાટીયા પરીવાર દ્વારા આયોજીત શ્રીમદ ભાગવદ સપ્તાહ જ્ઞાનયજ્ઞ અંતર્ગત પરંપરા જતન સમાન રાસમંડળીની પ્રસ્તુતિનું ભાવસભર રસપાન કરી, સમગ્ર આયોજનને સંસ્કૃતિને જાળવનારૂ ગણાવી, ભાટીયા પરીવારને અભિનંદન પાઠવ્યા.


