જામનગરમાં ગુજરાત હાઈકોર્ટની સૂચના મુજબ પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ વી.જી. ત્રિવેદીના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીકટ કોર્ટમાં રૂમમાં જજ તથા કર્મચારીઓ દ્વારા મોરબીમાં બનેલ ઝુલતા પુલની દુર્ઘટનામાં અકાળે મરણ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ આપી અને બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું. તેમજ તેમના આત્માને પ્રભુ શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી.