Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામસાહેબનો જન્મદિવસ અંગે આભાર સંદેશ

જામસાહેબનો જન્મદિવસ અંગે આભાર સંદેશ

તા.20/2/2023 તારીખ મુજબ અને તા.21/2/2023 તિથી મુજબ મારા જન્મદિવસ નિમિત્તે મને અમીરોની શુભેચ્છાઓ તથા ખાસ કરીને ગરીબોની દુવાઓ તથા આશીર્વાદ મળ્યા છે. જેનાથી મને ઘણી હિંમત મળી છે અને ખૂબ રાજી થયો છું. આ માટે હું સૌનો આભારી છું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular