જામનગર થી સીદસર 36 મી પદયાત્રા સંઘ આગામી 7 સપ્ટેમ્બર બુધવારના બપોરના બે વાગ્યે બાલા હનુમાન મંદિર તળાવની પાળ જામનગર થી પ્રસ્થાન કરશે આ પગપાળા સંઘમાં જોડાવા ઈચ્છતા ધર્મપ્રેમીઓ માટેના ફોર્મ શ્રી રામજી નિવાસ, કિંગ પેલેસ, મેહુલ નગર એક્સચેન્જ પાસે, શ્રી ઉમિયાજી પ્રોવિઝન સ્ટોર, મેહુલ નગર તથા શ્રી પટેલ બેટરી ટ્રેડર્સ, 80 ફુટ રોડ જૈન મંદિર સામે તેમજ ધ ફૂડ પેલેસ રેસ્ટોરન્ટ એરફોર્સ ટુ રોડ સત્યમ કોલોની જામનગર થી મેળવી લેવા અથવા મહેન્દ્રભાઈ પટેલ મો.99251 41808 તથા કાનજીભાઈ પનારા મો. 9998256794 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.