જામનગરના શ્રી ભારત માતા આદર્શ ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન રમાતો પ્રાચીન ગરબા 65 વર્ષથી સતત પરંપરાગત રીતે યોજાઈ રહ્યો છે. આ અનોખા ગરબાએ સમય જતાં પોતાની આગવી ઓળખ બનાવી છે. આજે આ પ્રાચીન ગરબા માત્ર જામનગર જ નહીં પરંતુ વિશ્વવિખ્યાત બન્યો છે.
View this post on Instagram


