Friday, January 16, 2026
HomeUncategorizedખેલ મહાકુંભ અંતર્ગત જામનગર રૂરલની બેડમિન્ટન અને સ્વીમીંગ સ્પર્ધા - VIDEO

ખેલ મહાકુંભ અંતર્ગત જામનગર રૂરલની બેડમિન્ટન અને સ્વીમીંગ સ્પર્ધા – VIDEO

- Advertisement -

જામનગર જિલ્લા રમત ગમત કચેરીના નેજા હેઠળ તા.15ના ખેલ મહાકુંભની જામનગર રૂરલની બેડમિન્ટન સ્પર્ધાનું જામનગર મહાનગરપાલિકા સ્પોર્ટસ સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેડમિન્ટમાં અન્ડર 11, અન્ડર 14 બે વિભાગમાં સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 250 જેટલા સ્પર્ધકો જોડાયા હતાં. સ્વીમીંગ સ્પર્ધામાં અન્ડર 11, અન્ડર 14, ઓપન એજ, 40+, 60+ સહિતના વિભાગમાં સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 175 જેટલા સ્પર્ધકો જોડાયા હતાં. આ ઉપરાંત સત્યસાંઇ સ્કૂલ સાથે ફૂટબોલ, આર્ચરી સહિતની સ્પર્ધા યોજાઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular