Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરભાજપા યુવા મોરચો જામનગર દ્વારા 10 કિ.મી. મેરેથોન દોડ

ભાજપા યુવા મોરચો જામનગર દ્વારા 10 કિ.મી. મેરેથોન દોડ

- Advertisement -

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જામનગર શહેર ભાજપ યુવા મોરચો દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિનામૂલ્યે મેરેથોન દોડમાં જોડાનારને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવશે.
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર યુવા ભાજપ દ્વારા યુવાનો અને શહેરીજનોની શારીરિક તંદુરસ્તી જળવાઇ રહે તે માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 10 કિ.મી.ની મેરેથોન દોડનું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે. તા. 19 ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યે લાલબંગલા સર્કલ ખાતેથી આ દોડ યોજાશે. જે લોકો મેરેથોન દોડમાં જોડાશે તેમને પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવશે. મેરેથોન દોડમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવા મો. 93770 33333, 90339 00018, 88931 11110, 92655 28493. ઉપર સંપર્ક કરવા યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular