Monday, January 12, 2026
Homeસમાચારરાષ્ટ્રીયશું તમારું આધારકાર્ડ 10 વર્ષ જૂનુ છે ??

શું તમારું આધારકાર્ડ 10 વર્ષ જૂનુ છે ??

જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનુ હોય અને હજુ સુધી તમે તેને અપડેટ ન કરાવ્યું હોય તો 14 જૂન સુધીમાં ફ્રી અપડેટ કરાવી શકો છો. UIDAI એ આધાર કાર્ડ યુઝુર્સને સલાહ આપી છે કે જો તમે દસ વર્ષથી આધાર કાર્ડ અપડેટ ન કરાવ્યું હોય તો પ્રુફ ઓફ રેસીડેન્સી એટલે કે આઈડેન્ટીટી અને એડે્રસ અપલોડ કરી લેવું જોઇએ. 14 જૂન સુધી આધાર કાર્ડ અપડેટ ના કોઇ ચાર્જ નથી આધાર કાર્ડ ને ફીઝીકલ અને સીએસસી થી અપડેટ કરી શકાય છે. સીએસસી પર અપડેટ માટે 50 રૂપિયા ચાર્જ છે. જ્યારે myAadhaar પોર્ટલ પર ફ્રી માં અપડેટ કરી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular