Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરઆર્યસમાજ દ્વારા સાર્વજનિક ઔષધાલયમાં સેરાજેમ થેરાપીનો પ્રારંભ

આર્યસમાજ દ્વારા સાર્વજનિક ઔષધાલયમાં સેરાજેમ થેરાપીનો પ્રારંભ

- Advertisement -

આર્યસમાજ જામનગર દ્વારા સંચાલિત સાર્વજનિક ઔષધાલયમાં સેરાજેમ થેરાપીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં થેરાપીથી રોગોનો ઈલાજ કરવાનું શરૂ કરવામાં આવશે જે સોમવાર થી શુક્રવારે સાંજે 4 થી 7 રાહતદરે આપવામાં આવશે. આ તકે આર્યસમાજ જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી રામાણી મહેશભાઈ પટેલ, ઉપમંત્રી નરેન્દ્રભાઈ મહેતા, કોષાધ્યક્ષ વિનોદભાઈ નાંઢા, પુસ્તકાધ્યક્ષ ભરતભાઈ આશાવર, અંતરંગ સદસ્ય ધીરૂભાઈ નાંઢા, સુનિતાબેન ખન્ના, જગદીશભાઈ મકવાણા, હરીશભાઈ મહેતા, ધવલભાઈ બરછા, સતપાલજી આર્ય, પ્રભુલાલભાઈ જે. મહેતા, પ્રભુલાલભાઈ ડી. મહેતા, કૈલાદેવી આર્ય, વિજયભાઈ ચૌહાણ, નીમુબેન રામાણી, મનોજભાઈ નાંઢા, શાળાના માધ્યમિક અને ઉચ્ચતર વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા, પ્રાથમિક વિભાગના આચાર્યા જયશ્રીબેન દાઉદીયા, સંગીતાબેન મોતીવરસ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular