Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરબેડ-3 અને તાલુકા પંચાયત મોટી ખાવડી સીટના ચુંટણી કાર્યાલયનું ઉદઘાટન

બેડ-3 અને તાલુકા પંચાયત મોટી ખાવડી સીટના ચુંટણી કાર્યાલયનું ઉદઘાટન

- Advertisement -

જામનગર જીલ્લા પંચાયત હેઠળની બેડ ૩ તથા જામનગર તાલુકા પંચાયત,બેડ,દીગવિજય ગ્રામ તેમજ મોટીખાવડી તાલુકા પંચાયતની બેઠકનાં ઉમેદવારોની ઉપસ્થિતિમાં તા.19ના મઘ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન મોટી ખાવડી ખાતે કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જેમાં ગુજરાત વીરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી સૌરાષ્ટ્રના પ્રોટોકોલ મંત્રી બીપેન્દ્રસિંહ જાડેજા, જીલ્લા કોંગ્રેસ સમિતિના જીવણભાઈ કુંભરવાડીયા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કણૅદેવસિહ જાડેજા, જામનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી (સંગઠન) કે.પી.બથવાર તથા પુર્વ ઉપ પ્રમુખ ભરતસિંહ જાડેજા નાનીખાવડી મુંગણી ગાગ્વા બેડ તેમજ મોટી ખાવડીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમનું સંકલન અને સંચાલન બેડ સીટના પ્રભારી પ્રદીપસિહ વાળાએ કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular