જામનગર શહેર અને જિલ્લામાં સતત વધી રહેલા કોરોના કેસના પગલે કન્ટેનમેન્ટ વિસ્તારોની સંખ્યા પણ સતત વધી રહી છે ગઈકાલે શહેર અને જિલ્લાના વધુ 138 આવાસો ને કન્ટેનમેન્ટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે આગામી 24 જાન્યુઆરી સુધી દર્શાવ્યા મુજબના તમામ સ્થાનો કન્ટેનમેન્ટ હેઠળ રહેશે કન્ટેનમેન્ટ જાહેર કરાયેલા રહેણાક આવાસોની યાદી નીચે મુજબ છે
1.જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાદનપર ગામમાં પીપરવાડી શેરીમાં આવેલ પ્રથમ ઘર દેવીબેન ભીમાણી તથા છેલ્લું ઘર વલ્લભ ગોરધનભાઈ ભીમાણી કુલ ઘર પ.
2.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મસીતીયા ગામમાં આવેલ પ્રથમ ઘર ગફાર મુસા ખફી તથા છેલ્લે પર ઈસ્માઈલ મુસા ખફી કુલ ઘર ૫.
3.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ઠેબા ગામમાં ભાવપારમાં આવેલ પ્રથમ ઘર સૌન્દરવા દિનેશ તથા છેલ્લું ઘર બાલુબેન રૂખાભાઈ ટોઈટા કુલ ઘર ૫.
4.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વાગડીયા ગામમાં આવેલ પ્રથમ ઘર હીરજી દુધાગરા તથા આજુબાજુના કુલ ૫ ઘર
5.જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કુનડ ગામમાં આવેલ પ્રથમ ઘર નરેન્દ્ર રાજપુત તથા છેલ્લું ઘર મોહનભાઈ નકુમ કુલ ૫ર ૫.
6.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં વાડી વિસ્તારમાં આવેલ હરેશભાઈ હરસુખભાઈ કટેશીયાનું ઘર કુલ ઘર ૧.
7.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના ફાચરીયા ગામમાં આવેલ પ્રથમ ઘર જમનભાઈ કાબાભાઈ પામ્ભર તથા છેલું ઘર દયારામ દુધરેજિયા કુલ ઘર પ.
8.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના નાના થાવરીયા ગામમાં આવેલ પ્રથમ જીતેન્દ્ર ભરાડા છેલું ઘર જોરુભા કેર કુલ ઘર પ.
- જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાનાં ઈશ્વરીયા ગામમાં વાડી વિસ્તારમાં આવેલ દેવાણંદ લાખા કટેશીયાનું ઘર કુલ ઘર ૧.
10.જામનગર જિલ્લાના જામનગર તાલુકાનાં સિક્કા ગામમાં સીઆઈએસએફ કોલોનીમાં આવેલ રાજસ કેસરસિંગ તથા આજુબાજુનાં કુલ ૫ ઘર.
11.જામનગર જિલ્લાના જોડિયા ગામમાં લક્ષ્મીપરામાં આવેલ પ્રથમ ઘર શાતિલાલ ભીમાણી તથા છેલ્લું ઘર મગનભાઈ ભીમાણી કુલ ઘર ૫.
12.જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના ખડબા ગામમાં આવેલ પ્રથમ ઘર લાલજી આલા છેલ્લું ઘર આલા સોમાભાઈ કુલ ઘર ૫.
3.જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોર ગામમાં આવેલ પ્રથમ ઘર દેપાર વીરાભાઈ તથા છેલ્લું ઘર અમુભાઈ પાંડોર કુલ ઘર ૫.
14.જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામમાં તાલુકા શાળા સામે આવેલ પ્રથમ ઘર રસિકભાઈ ખાંટ તથા છેલ્લું ઘર કરશનભાઈ ડાંગર કુલ ઘર ૫.
15.જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સણોસરી ગામમાં સીતારામ મઢુલી સામે આવેલ પ્રથમ ધર ભીખાભાઈ ગાગિયા તથા છેલ્લું ઘર રામાભાઈ કાનાભાઈ કુલ ઘર ૫.
16.જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામમાં આવેલ પ્રથમ ઘર ભોવાન ખાણઘર તથા છેલ્લું ઘર હીરા ખાણપર કુલ ઘર ૫.
- જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મચ્છુ બેરાજા ગામમાં વાડી વિસ્તારમાં આવેલ મહેશભાઈ જીવરાજભાઈ ખાણઘરનું ઘર કુલ ઘર ૧.
18.જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામમાં પ્લોટ વિસ્તારમાં આવેલ પ્રથમ ઘર પ્રભુલાલ હરખા ભુત તથા છેલું ઘર કાંતિલાલ ચનીયારા કુલ ધર ૫.
- જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મુંગણી ગામમાં આવેલ પ્રથમ ઘર મંજુબેન નગરીયા તથા છેલ્લું ઘર ચંચળબેન નાકર કુલ ઘર ૫.
20.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મુંગણી ગામમાં ખોડિયાર મંદિર પાસે આવેલ પ્રથમ ઘર રક્ષાબા કંચવા તથા છેલ્લું ઘર ભુપેન્દ્રસિંહ કંચવા કુલ ઘર ૫.
21.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વસઈ ગામમાં દેરાસર પાછળ આવેલ પ્રથમ ઘર ભીખારામ કાપડી તથા છેલ્લું ઘર નીતિન કાપડી કુલ ઘર ૫.
22.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વસઈ ગામમાં સોય ફળીમાં આવેલ પ્રથમ ઘર રમેશભાઈ દોઢીયા તથા છેલ્લું ઘર મનસુખભાઈ ભટ્ટ કુલ ઘર ૫.
23.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં શંકર મંદિર પાસે આવેલ પ્રથમ પર દશરથસિંહ અજીતસિંહ જેઠવા તથા છેલ્લું ઘર પ્રવીણસિંહ ઝાલા કુલ ઘર ૫.
24.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મોટી ખાવડી ગામમાં નવો પ્લોટમાં આવેલ પ્રથમ ઘર અજયસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા તથા છેલ્લું ઘર કમલેશ ચૌધરી કુલ ઘર ૫.
- જામનગર જિલ્લાના જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલ સાધુ પાડા વિસ્તારમાં આવેલ પ્રથમ ઘર હંસાબેન ગોંડલીયા તથા છેલ્લું ઘર કમલેશ ગોંડલીયા કુલ ઘર ૫.
26.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલ જુની બેડ વિસ્તારમાં આવેલ પ્રથમ ઘર હેમંતભાઈ સોનગરા તથા છેલ્લું ઘર હરીશ સોનગરા કુલ ઘર ૫.
27.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ પ્રથમ ઘર રાજાભાઈ વાળા તથા છેલ્લું ઘર લક્ષ્મીબેન પરમાર કુલ ઘર ૫.
28.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના સરમત ગામમાં હનુમાન મંદિર પાસે આવેલ પ્રથમ ઘર અનિરુધ્ધસિંહ જાડેજા તથા છેલ્લું ઘર નાનભા ગગજી જાડેજા કુલ ઘર ૫.
29.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વસઈ ગામમાં ધણ ચોકમાં આવેલ પ્રથમ ઘર રાતીલાલ ચૌહા તથા છેલ્લું ઘર હરેશ કારા પરમાર કુલ ઘર ૫.
30.જામનગર જિલ્લાના જામનગર તાલુકાના વસઈ ગામમાં ધણ શેરીમાં આવેલ પ્રથમ ઘર અમરા મુર ચૌહાણ તથા છેલ્લું ઘર માલા લખુ ચૌહાણ કુલ ઘર ૫.
31.જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં ઈશ્વરીયા ગામમાં વાધરી વાસની બાજુમાં આવેલ પ્રથમ ધ ગોવાભાઈ ગંગાભાઈ ખરા તથા છેલ્લું ઘર રામાભાઈ ખરા કુલ ઘર ૫.
32.જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં મોટી ડેલીમાં આવેલ પ્રથમ ઘર વિરામદેવિ અનિરુધ્ધસિંહ જાડેજા તથા છેલ્લું ઘર નવલસિંહ જાડેજા કુલ ઘર ૫.
33.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અમીત એરા બ્લોક નં. ૨૦, આર્શિવાદ રીસોર્ટની સામે, શેતલબે શેઠ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાન વિસ્તાર.
34.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સેન્ટ્રલ બેંક રોડ, સુયશ પી. પારેખ તથા આદિત્ય ખાંટ નું – મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
35.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હવેલી શેરી, નાગર ચકલો, હીરલ હેમાંગ રૂપારેલીયા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
36.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચેશ્વર ટાવર, આકાશ ગંગા એપાર્ટ, એ/૬, દિપક નંદા નું મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જલાની ધાર, બાજરીયા, શ્રીજી રૂપ, નિમેષ સીમારીથા નું એક માન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬૫ દિ. પ્લોટ, ખંભાળીયા નાકા બહાર, “જીવનશકિત” બીપીન કનખરા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક માનનો વિસ્તાર.
39.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ૮, દિ. પ્લોટ, કણ કોલોની, પુષ્પાબેન ડી. સોનગરા નું એક મન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪ – દિ. પ્લોટ, જોનીલ સુરેશભાઈ મોદી નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
41.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં એંજલ-૩૬ દિ, પ્લોટ, સ્નેહા અગારા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
- જામનગર મહાનગરપાલિક વિસ્તારમાં હુશેની ચોક, શંકર ટેકરી, અમીના જાવીદ ખુરેશી નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હીરજી મીસ્ત્રી રોડ, અનમોલ એપાર્ટ, પહેલો માળ, રીતુ આર્શીપ રાબડીયા નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર.
44.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મનમંદિર એપાર્ટ, પીએનમાર્ગ, ડૉ. ક્રિષ્નકાંત પાઠક નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર.
45.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુભારવાડો, આર્યસમાજ પાછળ, ખોખર જયોતીબેન RSESBHAI નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
46.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલધામ SSATY શેરી નં. ૪, સેજલબેન ચીરાગભાઈ કપુરીયા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર
47.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બધુનગર, વિકટોરીયા પુલ પાસે, ફરઝાના ગજીયાનું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
48.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કમિશ્નર બંગલો, મોટર હાઉસ પાસે, પાર્ક કોલોની, કમિશ્નર વિજયકુમાર ખરાડીના એક બંગલાનો વિસ્તાર,
49.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રણજીતનગર, ખોડીયાર મંદિર સામે, ખોડીયાર કોલોની, સમીતા એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
50.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આર્દશ કોલોની શેરીનં. ૧, ખોડીયાર મંદિર, વિજય કણજારીયા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
51.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૦૨, શ્રીનિવાસ કોલોની, સુમેર ક્લબ રોડ, રામકિશોર જગતીયા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
52.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બેડેશ્વર, વાલસુરા રોડ, એસ.એસ.બી. ગેઈટ નં. ૨ ની સામે, શૈલેષ રાઠોડ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલાર સોલ્ટ, બેડેશ્વર, વાલસુરા બાજુમાં, અનીશા સમા અને આરતી સમા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બેડેશ્વર, વાલસુરા રોડ, એસ.એસ.બી. નં. ર ગેઈટની સામે, દનુભાઈ રાઠોડ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
55.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બેડેશ્વર મંગલધામ સોસા., જયોતીબેન કામડીયાનું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
56.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધરારનગર-૧, આબેડકર ગામ, પાણીના ટાંકાની બાજુમાં, હિમતભાઈ લીલાપર નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) નું એક મકાન રહેણાંક મકાનનો વિસ્તાર.
57.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાર્ક કોલોની વી.માર્ટ રોડ પાસે, કિર્તીબેન કનખરા તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
58.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મોરકંડા પેટ્રોલ પંપની પાછળ, ચંદુભા જેઠવા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
59.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વસ્તિક સોસા. સમર્થ રેસી. – ૨૦૧, સંજયકુમાર નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
60.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કડીયાવાડ, પંજાબ નેશનલ બેંક, રાજગોર ફળી શેરી નં. ૨ વિજયભાઈ પરમાર નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
61.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૮/૧, લીમડા લાઈન, એબીવીપી ઓફીસ પાછળ, કૌશલ બોસમીનું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાન વિસ્તાર.
62.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, સેફોરોન-૨ એપાર્ટ, વાલ્કેશ્વરી નગરી, મંદાકીની નલીયાપ નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર.
63.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રાજપાર્ક,રમણપાર્ક શેરી નં. ૪, નેમીષ ગોહિલ નું એક મકાન તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
64.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બેડેશ્વર, આશુતોષ પેટ્રોલ પંપ, મહાદેવ સર્વિસ સ્ટેશનની બાજુ બેડી, વિશાખા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહે મકાનનો વિસ્તાર.
65.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વાલસુરા રોડ, એસ.એસ.બી. સેન્ટર પાસે, હવાબેન નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
66.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જોડીયા ભુંગા મસ્જીદ ચોક, અવતાર સંઘારના ઘરની પાછડ મુમતાઝ વલીમામદ સોઢા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર)રહેણાંક મકાનનો વિસ્તાર,
67.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કૃણાલ હાઉસ, ગ્રાઉન્ડ ફ્લોર, ક્રિષ્ના એપાર્ટ. સામે, ૬૧, કોલોની, ગીતા દતાણી નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બી ૨૮, બ્લોક-૩૪૫, પોલીસ હેડ કવાર્ટર, પ્રદિપ પરસોતમભાઈ ભંડેરી નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફ્લેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર.
69.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૧, કેશવ એપાર્ટ, પાર્ક કોલોની, કમિશ્નર બંગલો પાસે, નીરા જૈનનો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચવટી કોલોની, જામનગર સીટી, રચના સાધુ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
71.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૭/બી, ધનજય એપાર્ટ,, ગજાનંદ ટ્રાવેલ્સ, હીરેનભાઈ નંદા નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફ્લેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર,
72.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩૦૩, અપ્રુવ રેસી, પેલેસ ગ્રાઉન્ડ પાસે, સરૂ સેકશન રોડ, રૂત્વમ પેશાવરીયા નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર.
73.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જી/૩૫, સરૂ સેકશન રોડ, “સદગુરૂ”, સોનલ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર
74.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વ્રજભુમિ એપાર્ટ -૧૦૧, શ્રીનિવાસ-૩, રમેશ સાંકરીચા નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર.
75.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સત્યસાંઈનગર, ગજાનન પ્રો. સ્ટોર સામે, “શિવવંશ” ક્રિષ્ના પરમાર નું એક માન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
76.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રિન્સ પેલેસ-૩૦૨,હરીયા સ્કુલ, ભટ્ટ દેવાશીશ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
77.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સંજીવ મેડીકલ, ખોડીયાર કોલોની, ગુંજન રેવાર નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
78.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં “ગીરીરાજ”, ફીયોનીકા સોસા., રાજનગર, ખોડીયાર મંદિર, મંજુલાબેન કારીયા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
79.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨/બી, ઓશવાળ કોલોની, જૈન મંદિર પાછળ, રાજેશ એન, ચંદરીયા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
80.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૨, શિવમ એવન્યુ, પ્રગતિપાર્ક, અભીજીત વિરેન્દ્રસિંહનો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફ્લેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર,
81.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફુલચંદ આવાસ કોલોની, શ્રીમાનલી મનસુખભાઈ મીતાભાઈ ન એક ફલેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આરામ હોટલ પાસે, પટેલ કોલોની, હોન્ડા શો રૂમની સામેની શેરી, પુનમ મહેશ સીંધલ નો એક ફલેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફ્લેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર,
83.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૨, પટેલ કોલોની ગાંધીનગર રોડ, હર્ષીકા એપાર્ટ, પાસે, રાજવીબા સોઢા નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર,
84.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અક્ષાત ગેગોરીયસ સ્કુલ, ભાવીક નિશાંત ભાનુશાળી નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
85.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૧ પટેલ કોલોની, રોયલ કશન એપાર્ટ-પ૦ર, ઉષાબેન કટારીયાનો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર.
86.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રીજી કૃપા, પ્લોટ નં. ૫૯, રણજીતસાગર રોડ, સરસ્વતી પાર્ક, શેરી નં. ૩, ભાનુ પેટ્રોલ પંપ પાછળ, દિ, પ્લોટ, સલાયા નિમેષ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
87.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટે પાર્ક, આર્શિવાદ દિપ-૪, પ્લોટ નં.૧૭, રણજીતસાગર, નિકુંજકુમાર કુળદ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર
88.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આનંદ હાઉંસ, પ્લોટ ૫૩, ફેઈઝ-ર, મારૂતી ચોક, વાધેશ્વરી નગરી, ડૉ. આઈ. જે. આનંદ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
89.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં મયુર ટાઉનશીપ શેરી નં. ર, રણજીતસાગર રોડ, અશ્વિનભાઈ પરસોતમભાઈ કુનડીયા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
90.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૧૭/૧, મહાવીરનગર, નિલકંઠનગર પાછળ, ભુમિકા વાધેલા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક માનનો વિસ્તાર,
91.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૧૨, મુરલીધરનગર, શિવાલય બંગલો સામે, ગોકુલનગર, પટેલ ચીરાકુમાર કુરશુભાઈ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
92.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સત્યસાંઈ સ્કુલ ડી/૪, વીઝન ટાવર સામે વાદેરા દેવાંશી નો એક ફલેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર.
93.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧પર, શ્યામ ટાઉનશીપ, ગુલાબનગર, ધ્વની પરમાર નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
94.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૧, એ. કે. એવન્યુ ૮૦ ફુટ મેહુલનગર રોડ, ધ્વજા પટેલનો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફ્લેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર.
95.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૭ અભિલાષા એપાર્ટ. જે. કો.ઓ. સોસા., પ્રિતી સંજીવ શાહ નો એક ફલેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૨૮, રોયલ પુષ્પ પાર્ક,કિષ્ના સ્કુલની સામે, રાજ્ઞેશ દલાલ નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક લેટનો વિસ્તાર.
97.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જવાહર સોસા, સોય સ્કુલ પાસે, ખોડીયાર કોલોની, રેખા ખત્રી નો એક ફલેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર.
98.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ફલેટ નં. ૮૦૨, કીંગ પેલેસ, ખોડીયાર કોલોની સામે, સ્મીતા બત્રા નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર.
99.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૧, સનસાઈન એપાર્ટ, પટેલ કોલોની-૧૨, જગીશભાઈ વિષ્ણુપ્રસાદ ટેબર નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર,
100.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરૂપા-૭, આનંદ કોલોની, પટેલ કોલોની, વર્ષાબેન ડી. સેજપાલ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
101.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સહજાનંદ પાર્ક, શેરી નં. ૪, રણજીતસાગર રોડ, લાલપુર બાયપાસ, જાડેજા કુલદિપસિંહ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
102.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પટેલનગર, રણજીતસાગર રોડ, સોઢા હાઈસ્કુલ, જયેશ પ્રવિણચંદ્ર ગુટલા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
103.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલપુર રોડ, યુવાપાર્ક સોસા. શેરી નં. ૩, બ્લોક નં. ૧૦૪, ગ્રીનસીટી પાસે, રાજેશ બાબુલાલ ચાંગાણી નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
104.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ન્યુ સ્કુલ પાછળ, નહેરના કાંઠે, રૂપાબેન એમ ગણાત્રા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
105.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જીમનાથ મહાદેવ, સોઢાવાડી, અબ્દુલ મકરાણી નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
106.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નદીપા, ગરબી ચોક, જુની જેલ પાસે, તંબોલી માર્કેટ, હસમુખ ભટ્ટ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
107.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પ્લોટ નં. ૬, ઓશવાળ-ર, એરફોર્સ-૨, આરતીબેન માવાણી નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર
108.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦૪, કેદાર એ.પાર્ટ. વંડાફળી, પંચેશ્વર ટાવર, સોનલ આર. ભટ્ટ નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફ્લેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર,
109.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સી/૯, નર્સીંગ સંકુલ, ફીઝીયો કોલેજ, જુની પોલીસ લાઈન સામે દિવ્યા ગઢીયા નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફ્લેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર,
110.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધરારનગર-૧, હનુમાન ચોક, મહાદેવના મંદિર પાસે, દયાબેન રાઠોડ નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફ્લેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર.
111.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બેડેશ્વર પાવર હાઉસ, ભુરાભાઈનો ડેલો, અનીલભાઈ ગોગરા તથા જયાબેન ગોગસ.નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર
112.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૬ પટેલ કોલોની રોડ નં. ૨, ૪૦૧, શિવ રેસી, મોહીની અનીષ મહેતા નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક લેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર.
113.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શ્રી મારૂતી મંદિર રોડ, રામવાડી, પટેલ સમાજની વાડી પાસે, શીતલામ મહાપ્રભુજીની બેઠક પાછળ, ધીરૂભાઈ રાણા ઘરચર નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
114.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લપા માર્કેટીંગ યાર્ડની સામે, રેલ્વે ફાટકની પાસે, નાનજીભાઈ ચૌહાણ નું એક માન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક કાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૨૦૫ વંદન એપાર્ટ. ડી.કે.વી. કોલેજની સામે, જૈન દેરાસરની સામે, અમીબેન ઠાકર નો એક ફલેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૪૦૧, લાભ એપાર્ટ, પાર્ક કોલોની મેઈન રોડ, જગદીશભાઈ લાખાણી નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર
117.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં માતૃઆશિષ સોસા., શેરી નં. ૩, ડેન્ટલ હોસ્પીટલની પાછળ, જયાબેન આર. ડાભી નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
118.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સોઢા સ્કુલ પાછળ, શેરી નં. ૧, જવાહરનગર ખોડીયાર કોલોની, રચના અઘેરા નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
119.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ગોકુલનગર, પ્રજાપતિ સોસા., રાધેકૃષ્ણાના મંદિર પાસે, રડાર રોડ, સઠોડ વિરભદ્ર નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
120.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૩, મોમાઈનગર, ગાંધીનગર, ગર્વમેન્ટ સ્કુલ પાસે, અનિરૂધ્ધસિંહ ગોહિલ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
121.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શેરી નં. ૪, માતૃઆશિષ સોસા., કૈલાસ મહેશ અંસારી નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગેશ્વર કોલોની, મહાકાલ મંદિર પાસેની શેરીમાં, નયનાબેન કામદાન નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અવધ એપાર્ટ., આશાપુરા હોટલ પાસે, શરૂ સેકશન રોડ, સાગરસિંહ જાડેજા નો એક ફલેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર.
124.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ધરારનગર-૧, નવા પાવર હાઉસની પાછળ, સદગુરૂ સોસા.ની બાજુમાં ગરબી ચોક પાસે, ઈન્દુબા બીખુભાઈ નો એક ફલેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફ્લેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક લેટનો વિસ્તાર,
125.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પાર્ક કોલોની, મોમાઈકુપા, શુભમંગલ-બી/૬૮, ભારતીબેન ડી. વાઢેર નો એક ફલેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફ્લેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં પંચવટી ગીતા મંદિર સામે, શીલાલેખ એપાર્ટ, ફસ્ટ ફ્લોર, અજય શેખ નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર,
127.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હવાઈ ચોક ભાનુશાળીવાડ, રામના મંદિરની બાજુમાં, બ્રીજેશ આઈ. ક્ટરમલ નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર.
128.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં બ્લોક નં. ૩, વેલકમ ટાવર, થર્ડ ફલોર, ધનવંતરી મંદિર સામે, તાહેર ખંભાલીયાવાળા નો એક ફલેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફ્લેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર.
129.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ચંદ્રયોગ કોમ્પલેક્ષ, પ્રતાપ પેલેસની બાજુમાં, પટેલ કોલોની, તેજસ ઢોલકીયા નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફ્લેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર,
130.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં શેરી નં. ૩, વિશ્રામવાડી, રામેશ્વરનગર,રામાપીર મંદિર પાસે, નયના જે. સોલંકી નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફ્લેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર
131.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૮, દિ. પ્લોટ, ક્રિષ્ના કોલોની, શેરી નં. ૬, જશુબેન સુવા તથા સિધ્ધાર્થ સુવા નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર.
132.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કડીયાવાડ, પંજાબ નેશનલ બેર્ક, રાજગોર ફળી, શેરી નં. ર, વિજયભાઈ બી. પરમાર નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર,
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 8/1, લીમડાલાઈન ચર્ચ પાછળ કુશલ બોસમીયા નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક લેટનો વિસ્તાર.
134.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૦૧, એ. કે. એવન્યુ ૮૦ મેહુલનગર રોડ, ધ્વજા પટેલનો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફ્લેટનો વિસ્તાર,
135.જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૨૮, રોયલ પુષ્પ પાર્ક, ક્રિષ્ના સ્કુલની સામે, રાશેશ દલાલ નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જવાહર સોસા. સોઢા સ્કુલ પાસે, ખોડીયાર કોલોની, રેખા ખત્રી નો એક ફ્લેટ તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક ફલેટ મળી કુલ-૪ (ચાર) રહેણાંક ફલેટનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સહજાનંદ પાર્ક, શેરી નં. ૪, રણજીતસાગર રોડ, લાલપુર બાયપાસ, જાડેજા કુલદિપસિંહ નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર.
- જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં લાલપુર રોડ, યુવાપાર્ક સોસા. શેરી નં. ૩, બ્લોક નં. ૧૦૪, ગ્રીનસીટી પાસે, રાજેશ બાબુલાલ ચાંગાણી નું એક મકાન તથા તેની આસપાસના ૩(ત્રણ) રહેણાંક મકાન મળી કુલ-૪ (ચાર) રહેણાંક મકાનનો વિસ્તાર,
-:: અમલવારીનો સમય :-
આ જાહેરનામું તા.૨૦/૦૧/૨૦૨૨ થી તા.૨૪/૦૧/૨૦૨૨(બન્ને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે.