Wednesday, December 25, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં જીરુંનો ઐતિહાસિક ભાવ બોલાયો

ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં જીરુંનો ઐતિહાસિક ભાવ બોલાયો

ચૂરના ખેડૂતનું જીરૂ 7,800 રૂપિયા પ્રતિ મણમાં વેચાયું

- Advertisement -

જીરૂના ભાવ આ વર્ષે ઐતિહાસિક સપાટી બતાવી રહ્યા છે. ત્યારે ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં પણ એક ખેડૂતનું જીરૂ રૂા. 7,800 ના મણ લેખે વેચાયું હતું.

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ચૂર ગામે રહેતા નારણ રણમલ ગોજીયા નામના ખેડૂત અહીંના માર્કેટિંગ યાર્ડમાં પોતાનું જીરુ વેચવા આવ્યા હતા. અહીંના યાર્ડમાં મયુર ટ્રેડિંગમાં થયેલી હરાજીમાં જીરુનો ભાવ ઐતિહાસિક સ્તરે રૂા.7,800 બોલાયો હતો. આમ, અહીંના ખેડૂતોને જીરુના પાકનો સારો એવો ભાવ પ્રાપ્ત થતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular