Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરVideo : ગુજરાતમાં પ્રથમ જામનગરમાં લોન્ચ થયું HEROનું ન્યુ KARIZMA XMR મોડલ...

Video : ગુજરાતમાં પ્રથમ જામનગરમાં લોન્ચ થયું HEROનું ન્યુ KARIZMA XMR મોડલ…

- Advertisement -

જામનગર ગોકુલ એસોસીએટ્સ દ્વારા હોટલ વિશાલમાં HERO કંપનીના નવા ટુ વ્હીલર મોડલને લઈને લોન્ચિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું…

- Advertisement -

HERO કંપની દ્વારા KARIZMA XMR 210 CCનું સ્પોર્ટ્સ બાઇક ગુજરાતમાં સૌપ્રથમ જામનગર ખાતે લોન્ચ કરાયું… ગોકુલ એસોસીએટ્સના માલિક અક્ષીત મિલનભાઈ પોબારુંના અધ્યક્ષ સ્થાને આ ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો…જેમાં HERO મોર્ટોકોપના સેલ્સ હેડ પ્રદીપ શીંગાળા, આયુષ જૈન, શ્રેયાન ચેટરજી, ગોકુલ એસોસીએટ્સના સ્ટાફ કર્મચારીઓ તેમજ આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતમાં આ ભવ્ય લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો… હોટલ વિશાલ ખાતે મ્યુઝિકલ નાઈટ સાથેના આ લોન્ચ કાર્યક્રમમાં HERO કંપનીનું સ્પોર્ટ્સ અને બેસ્ટ લુક તેમજ અનેક ફીચર્સ સાથેનું KARIZMA XMR બાઈકને જામનગરમાં લોન્ચ કરાયું હતું..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular