Sunday, January 11, 2026
Homeસમાચારરાષ્ટ્રીય30 જૂનથી કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા બંધ

30 જૂનથી કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા બંધ

ચોમાસાને પગલે 30 જૂનથી કેદારનાથમાં હેલીકોપ્ટર સેવા બંધ થઈ જશે. ઉતરાખંડમાં 29 જૂનથી મોન્સુન આગમન કરે તેવી ખબરોને લઈને હવે 30 જૂનથી કેદારનાથ માટે બધી હેલીકોપ્ટર સેવાઓ બંધ થઈ જશે.

- Advertisement -

કેટલીક હેલીકોપ્ટર કંપનીઓએ પહેલા 10 જુલાઈ સુધી સેવાઓ આપવાનો ફેસલો કર્યો હતો, હવે બધી હેલીકોપ્ટર સેવાઓ 30 જૂનથી બંધ કરી દેવામાં આવશે. હાલ 9 માંથી 2 હેલીકોપ્ટર કંપનીઓ જ સેવા આપી રહી છે. ચોમાસુ વીત્યા બાદ સપ્ટેમ્બરથી બીજા ચરણની સેવાઓ ફરીથી શરૂ થઈ જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular