Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12 ની બોર્ડ પરીક્ષાના કાર્યક્રમ જાહેર

ગુજરાત બોર્ડ દ્વારા ધો.10 અને ધો.12 ની બોર્ડ પરીક્ષાના કાર્યક્રમ જાહેર

- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં યોજાનાર ધો.10 અને 12 ની બોર્ડ પરીક્ષા માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં તા.14 માર્ચથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. તા.14 થી તા.28 માર્ચ સુધી ધો.10 ની પરીક્ષા યોજાશે. તેમજ ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષા તા.14 થી તા.29 માર્ચ સુધી ચાલશે તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તા.14 થી તા.25 માર્ચ સુધી ચાલશે. માર્ચ મહિનામાં યોજાનાર બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરવાની સાથે ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ ડિગ્રી એન્જીનિયરીંગ, ડિગ્રી ડિપ્લોમા સહિતના અભ્યાસ ક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા આપવાની રહે છે તેના ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરાઇ છે. 6 થી 20 જાન્યુઆરી સુધી ગુજકેટના ફોર્મ ભરી શકાશે.
ધો.10 અને 12 ની પરીક્ષાના કાર્યક્રમ

- Advertisement -

 

Exam Shedule_March-2023
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular