Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા વિવિધ અભ્યાસક્રમની પરીક્ષાના પરિણામ જાહેર

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા વિવિધ અભ્યાસક્રમની પરીક્ષાના પરિણામ જાહેર

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ઓકટોબર 2022માં લેવાયેલ ડિપ્લોમા ઇન નેચરોપેથી યોગા (આયુર્વેદ) એચ. ઇ.નું 30% તથા પી. જી. ડી. વાય. એન (આયુર્વેદ(ન્યુ પેટર્ન)) નું 100% પરિણામ જાહેર કરવામાં આવેલ છે. તેમજ સપ્ટેમ્બર-2022 માં લેવાયેલ આયુર્વેદાચાર્ય બી. એ. એમ. એસ અભ્યાસક્રમના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ પ્રોફેશનલ 48.11%, સેકેન્ડ પ્રોફેશનલ 50.34%, થર્ડ પ્રોફેશનલ 56.1%, થર્ડ પ્રોફેશનલ (ઓલ્ડ) 37.50%, ફોર્થ પ્રોફેશનલ 77.09% ફોર્થ પ્રોફેશનલ (ઓલ્ડ) 23.53% પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. તેમ નિયામક એચપી ઝાલાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular