
યુનિવર્સિટી દ્વારા રાજયભરની તમામ કોલેજોમાં ઈસ્પેકેશન કરવામાં આવેલ હતુ. જેમાં 8 કોલેજમાં નિયમો અનુસાર કાર્યરત ના હોવાનુ સામે આવ્યુ. નિયમોનુ પાલન ના કરતી કોલેજો સામે કડક કાર્યવાહી..
મહિસાગરની એક આર્યુવેદ કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે. સાથે 8 કોલેજની 57 સીટ કાપી. પંચમહાલ, અમરેલી, ખેડા, ગાંધીનગર,મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટની 8 કોલેજની 57 સીટ ઓછી કરવામાં આવી. કોલેજમાં અનેક ખામીઓ સામે આવતા યુનિવર્સિટી દ્વારા કડક કાર્યવાહી.