Thursday, March 12, 2026
Homeરાજ્યજામનગરતહેવારોની રજામાં કાર્યરત રહેશે જામ્યુકોમાં ફરિયાદ કેન્દ્રો

તહેવારોની રજામાં કાર્યરત રહેશે જામ્યુકોમાં ફરિયાદ કેન્દ્રો

દિવાળીના તહેવારો દરમિયાન લોકોની સુખાકારી જળવાય રહે તે માટે જામ્યુકોનાં તમામ ફરિયાદ કેન્દ્રો રાબેતા મુજબ કાર્યરત રહેશે.

- Advertisement -

ભૂગર્ભ ગટર સફાઇ ફરિયાદ કેન્દ્રનો સમય સવારે 8 થી બપોરના 1 વાગ્યા સુધી અને બપોરના 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. ફરિયાદ કેન્દ્રોના નંબર આ મુજબ છે. નોર્થઝોન (વોર્ડ નં. 1, 2, 3, 4) 0288-266442, વેસ્ટ ઝોન (વોર્ડ નં. 5,6, 7, 8) 0288-2567723, ઇસ્ટઝોન (વોર્ડ નં. 9, 10, 11, 12) 8799405088, સાઉથ ઝોન (વોર્ડ નં. 13, 14, 15, 16) 0288-2670141.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular