જામનગર શહેરમાં ઉદ્યોગનગર વિસ્તારમાં પાણીની પાઈપલાઈનનું કામ કરતી વખતે જેસીબી ગેસની લાઈનમાં ટકરાતા ગેસની લાઈન લીકેજ થઈ હતી જેને પગલે લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ ઘટના અંગે ગુજરાત ગેસને જાણ કરાતા ગુજરાત ગેસની ટીમ તાત્કાલિક દોડી જઇ ગેસનીલાઈન લીકેજીંગનું કામકાજ તાબડતોડ ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું.
View this post on Instagram
