Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરફલ્લામાં ચાર ઇંચ વરસાદથી કંકાવટી ડેમના દરવાના ખોલાયા

ફલ્લામાં ચાર ઇંચ વરસાદથી કંકાવટી ડેમના દરવાના ખોલાયા

- Advertisement -

જામનગર તાલુકાના ફલ્લા ગામે શરૂ થયેલા વરસાદથી ચાર ઇંચ પાણી પડી ગયું છે. ઉપરવાસના ગામોમાં થયેલા ભારે વરસાદને કારણે ફલાનો કંકાવટી ડેમ ઓવરફલો થતાં તેનો એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. નજીકના ગામોમાં પણ સારો વરસાદ નોંધાયોલ હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular