Sunday, January 11, 2026
Homeવિડિઓજામનગર રણમલ તળાવમાં આવેલ માછલીઘરમાં ટુંક સમયમાં ફરી માછલીઓ નિહાળી શકાશે -...

જામનગર રણમલ તળાવમાં આવેલ માછલીઘરમાં ટુંક સમયમાં ફરી માછલીઓ નિહાળી શકાશે – VIDEO

- Advertisement -

જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં સીટી મ્યુઝિયમમાં માછલીઘર આવેલ છે. જેની અંદાજે એકાદ વર્ષથી હાલત ખરાબ હતી, જેને મહાનગર પાલિકા દ્વારા રીનોવેશન કરવામાં આવ્યુ. જેમાં અગાઉ માત્ર 23 પેટીઓમાં રંગબેરંગી વિવિઘ પ્રકારની માછલીઓ હતી. હાલ ત્યાં નવી કુલ 30 માછલીની પેટીઓ તૈયાર કરવામાં આવી છે. હાલ તમામ પેટીઓમાં માછલીઓ રાખવામાં આવી છે. વેકેશનની રજામાં મુલાકાતીઓ માછલીઘરમાં રંગબેરંગી માછલીઓનો નજારો નિહાળી શકાશે

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular