સિક્કા પાટિયા પાસે આવેલ હોટલ એલિન્ટામાં આજે રાત્રે લગભગ 8.30 pm આગનો બનાવ નોંધાયેલ જેમાં જીએસએફસી રિલાયન્સ તથા દિગ્વિજય સિમેન્ટના ફાયર ફાઈટર સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવેલ જેમાં કોઈ જાનહાની નોંધાયેલ નથી અકસ્માતના કારણે જે લોકોને ઈજા થયેલ છે તેમને જીજી હોસ્પિટલ ખાતે સારવાર આપવાનું ચાલુ છે
Video : સિકકાની એલિન્ટા હોટલમાં ભયાનક આગ
પાર્કિંગમાં રહેલી કારમાં લાગેલી આગ હોટલને ભરખી ગઇ : ત્રણ વ્યકિતઓને સામાન્ય ઇજા


