Saturday, December 28, 2024
Homeરાજ્યઓખા બેટ વચ્ચે ફેરીબોટ સેવા અસરગ્રસ્ત બની

ઓખા બેટ વચ્ચે ફેરીબોટ સેવા અસરગ્રસ્ત બની

- Advertisement -

દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના પગલે ગઈકાલે ઓખા – બેટ વચ્ચે યાત્રીકોના આવાગમન માટે ચાલતી ફેરીબોટ સેવા ભારે વરસાદની સ્થિતિમાં યાત્રીકોની સલામતીના કારણોસર બંધ રહયા બાદ આજે પણ વરસાદી માહોલ યથાવત રહેતાં પરિસ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી આ ફેરીબોટ સેવા બંધ રાખવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular