ભારતીય હવામાન વિભાગ દ્વારા સંભવિત વાવાઝોડા બીપોરજોય અંગે આગાહી કરવામાં આવી છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અશોક શર્માના માર્ગદર્શન હેઠળ પૂર્વ તકેદારીની કામગીરી કરવામાં આવી રહી છે.
દ્વારકા પીજીવીસીએલ કચેરી દ્વારા ફોલ્ટ સેન્ટર નંબર જાહેર કરવામાં આવ્યા છે. પીજીવીસીએલ કમ્પલેઇન માટે ટોલ ફ્રી નંબર 1800 233 155 333, 19122 (24*7), વોટ્સએપ નંબર 9512019122 છે. તેમજ પીજીવીસીએલ વિભાગીય કચેરીના સબ ડિવિઝન કલ્યાણપુરમાં નાયબ ઇજનેર 9925210099, જુનિયર ઇજનેર, 63599 59846, જુનિયર ઇજનેર, 9099907913, ફોલ્ટ સેન્ટર મો.નં. 6359636142, એસટીડી 02891-286707, ભાટીયા સબ ડિવિઝનના નાયબ ઇજનેર 99252 16063, જુનિયર ઇજનેર 96876 44516, જુનિયર ઇજનેર 99099 34535, ફોલ્ટ સેન્ટર મો. નં. 90999 07908, એસટીડી 02891-233252, દ્વારકા સબ ડિવિઝન નાયબ ઇજનેર 98792 01841, જુનિયર ઇજનેર 909990 7932, જુનિયર ઇજનેર 909990 7934, ફોલ્ટ સેન્ટર મો. નં. 9687633568, એસટીડી 02892-234054, ઓખા સબ ડિવિઝન નાયબ ઇજનેર 9879201851, જુનિયર ઇજનેર 9925210103, જુનિયર ઇજનેર 9925210092, ફોલ્ટ સેન્ટર મો. નં. 6359636143, એસટીડી 02892-262006 ઉપર સંપર્ક કરવા પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર કચેરીની યાદીમાં જણાવાયું છે.