Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીય‘લેકે પહેલાં-પહેલાં પ્યાર’ ફેમ શિલા વાઝનું નિધન

‘લેકે પહેલાં-પહેલાં પ્યાર’ ફેમ શિલા વાઝનું નિધન

હિંદી સિનેમાની જાણિતી મુખ્ય ડાન્સર્સમાંથી એક રહેલી શીલા વાજનું નિધન થઇ ગયું છે. તેમણે મુંબઇમાં અંતિમ શ્ર્વાસ લીધા. તેમણે બોલીવુડની ઓછામાં ઓછી 40 ફિલ્મોમાં કામ કર્યું હતું. મોટાભાગની ફિલ્મોમાં તે એક ડાન્સરના રૂપમાં જ જોવા મળી હતી. તેમણે હિંદી સિનેમાને ઘણા સારા ગીત આપ્યા છે, જેને સાંભળીને આજે પણ લોકો ઝૂમવા માટે મજબૂર થઇ જાય છે. તો બીજી તરફ તેમણે ફિલ્મી દુનિયાથી દૂરી બનાવી લીધી હતી.

- Advertisement -

અભિનેત્રી શીલા વાઝનું મુંબઇની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. તે 90 વર્ષના હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular