ભાણવડ તાલુકાના હાથલા ગામની સીમમાં એક આસામીની વાડીમાં રહેતા મુળ મધ્યપ્રદેશના પૂનમજી મરારજી ભિલાલ નામના 35 વર્ષના યુવાનને બીમારી હોય, દવાથી લેવા છતાં તેમને સારું થતું ન હોવાથી તેણે કંટાળીને ઘઉંમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પત્ની રેખાબેન પૂનમજી ભીલાલએ ભાણવડ પોલીસને કરી છે.