Tuesday, December 16, 2025
Homeરાજ્યજામનગરયુવક કોંગ્રેસ NSUI ની કારોબારી મિટિંગ યોજાઈ

યુવક કોંગ્રેસ NSUI ની કારોબારી મિટિંગ યોજાઈ

યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ જામનગર દ્વારા શનિવારના રોજ સર્કિટ હાઉસ ખાતે કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ગુજરાત યુવક કોંગે્રસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ અભયભાઈ જોટવા, ગુજરાત યુવક કોંગે્રસ મહામંત્રી આદિત્યસિંહ ગોહિલ સહિતના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ મિટિંગમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈના આગામી કાર્યક્રમો સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ કારોબારી મિટિંગમાં જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ ઉપરાંત શકિતસિંહ જેઠવા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ ગોહિલ સહિતના હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular