Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયરાજ્યસભામાં આજે વિપક્ષની અગ્નિ પરીક્ષા

રાજ્યસભામાં આજે વિપક્ષની અગ્નિ પરીક્ષા

- Advertisement -

લોકસભામાંથી પસાર થયા બાદ દિલ્હી સર્વિસ બિલ (ગવર્નમેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (સુધારા) બિલ) રાજયસભામાં રજૂ કરવામાં આવશે. અહીં પણ બહુમતી મોદી સરકારની તરફેણમાં છે, પરંતુ આ બિલને લઈને હોબાળો થવાની પૂરી શક્યતાઓ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના રાજયસભાના સાંસદોને સોમવારે સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. આ બિલનો ઉદ્દેશ્ય દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ અંગેના વર્તમાન વટહુકમમાં સુધારો કરવાનો છે, જેને પસાર કરવા માટે બહુમતી માટે 119 સાંસદોની જરૂરી પડશે. રાજયસભામાં આ બિલ રજૂ થાય તે પહેલા જ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે, કારણ કે પહેલા બસપાએ દિલ્હી સેવા બિલ પર આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની વાત કરી હતી, પરંતુ બસપાએ લોકસભા અને રાજયસભામાં વોટિંગ દરમિયાન બહિષ્કારની જાહેરાત કરી છે.

- Advertisement -

બીજી તરફ ઓડિશાની રાત્તારૂઢ બીજેડી અને ટીડીપીએ આ બિલ પર કેન્દ્ર રારકારને રામર્થન આપવાની જાહેરાત કરી છે. અગાઉ, YSR પણ કેન્દ્રને સમર્થન આપવાની વાત કરી ચુકી છે.નેશનલ કેપિટલ ટેરિટરી એડમિનિસ્ટ્રેશન (સુધારા) બિલને લઈને એનડીએ રસરકાર અને વિપક્ષ “INDIA’ના સારાદો વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. લોકસભામાં બિલ પસાર થયા બાદ હવે વિપક્ષ રાજયરાભામાં તેના પર હોબાળો મચાવી શકે છે. હાલમાં રાજપરાભામાં રાંરાદ રાભ્યોની સંખ્યા ૨૩૮ છે. ૭ સીટો ખાલી છે. રાજપરાભામાં ભાજપના ૯૨ સાંરાદી છે. એનડીએ ગઠબંધનમાં સામેલ AIADMKના જ સાંાદી અને અરામ ગણ પરિષદ, મિઝો નેશનલ ફ્રન્ટ, NPP, PMK, RP(A), TMC(M) અને UPPLના ૧-૧ સાંસદો ઉમેરાતા આ આંકડો ૧૦૩ રાધી પહોંચી જાય છે.

ભાજપને એક અપક્ષ અને પાંચ નામાંકિત સાંસદોનું પણ સમર્થન મળવાની અપેક્ષા છે. એવું માનવામાં આવે છે કે ભાજપને એનસીપી (અજિત પવાર જૂથ)ના રાજયરાભા ાંરાદ પ્રફુલ પટેલનું રામર્થન મળશે. સાથી પક્ષો અને અપક્ષો રાહિત ભાજપના સાંરાદીની આ સંખ્યા વધીને ૧૧૦ થઈ ગઈ છે. આ સિવાય આ બિલ પર YSR, BJD કેન્દ્રના સમર્થનમાં છે. BJD અને YSR કોંગ્રેસના રાજપરાભામાં ૯-૯ સારાદો છે. એટલે કે રાજયસભામાં એનડીએનું કુલ સંખ્યાબળ ૧૨૮ છે, જેના કારણે બિલ સરળતાથી પસાર થઈ જશે. વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન “INDIA’ની પાસે ૧૦૯ સાંસદ છે. ૨૬ પાર્ટીઓના ગઠબંધનવાળા “INDIA’ના કુલ ૯૮ સભ્યો ગૃહમાં છે. એકલા કોંગ્રેરાની પારો ૩૧ સારો છે. આમ આદમી પાર્ટીની પારો ૧૦ અને ડીએમકેના ૧૦ સભ્યો છે. ટીએમસી પાસે ૧૩ અને આરજેડી પાસે ૬ સભ્યો છે. CPI(M) અને JDU પાસે ૫-૫ સભ્યો છે. એનસીપી પારી ચાર અને શિવના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) પારો ત્રણ સાદ છે. જેએમએમ અને સીપીઆઈ પાસે ૨-૨ સાંસદ છે. IUML, કેરળ કોંગ્રેસ (ખ), RLD અને MDMKની પાસે ૧-૧ સાંરાદ છે. નાના પક્ષોને ઉમેરીને પણ વિપક્ષ ૧૦૯ની આંકડો પાર કરી શક્યું નથી. એકંદરે આ બિલ રાજયસભામાં સરળતાથી પસાર થશે એટલું જ નહીં સંખ્યાબળ પણ ૧૨૮ને પાર કરી જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular