Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષા યોજાઇ

જામનગરમાં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષા યોજાઇ

- Advertisement -

જામનગરમાં આજરોજ ગૌણ સેવા પસંદગી મંડળની મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની પરીક્ષા યોજાઇ હતી. જામનગરમાં જુદા જુદા આઠ કેન્દ્રો ખાતે યોજાયેલી આ પરીક્ષામાં કુલ 6740 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લઇ રહ્યાં છે. કોરોના મહામારી વચ્ચે કોરોનાની ગાઇડલાઇનના પાલન સાથે જામનગર શહેરમાં કુલ 28 બિલ્ડીંગ ઉપર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11 થી 1 વાગ્યા સુધી યોજાયેલ આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોરોનાની ગાઇડલાઇન સાથે પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ અપાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular