જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સંજય સામત ઓડીચ, વિજય જીલેશા પાટલિયા, સુરેશ સીતાપરા, ભુપત ધના ગુજરાતી, મહેન્દ્રસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, વિજય કોળી અને કલી કોળી નામના આઠ શખ્સોને સિટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન રૂા.4930 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.