જામનગર જિલ્લા વિસ્તારમાં આવેલ કુલ-154 ક્રિટીકલ તથા સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા એકમોને રેડ ઝોન, યેલો ઝોન કે ગ્રીન ઝોનમાં વિભાજીત કરવામાં આવેલ છે. જે પૈકી રેડ ઝોનમાં 112 તથા યલો ઝોનમાં 42 એકમોનો સમાવેશ કરાયો છે. આ નિશ્ર્ચિત કરવામાં આવેલ રેડ ઝોન તથા યલો ઝોનમાં નક્કી કરવામાં આવેલ વિસ્તારમાં ડ્રોન ઉડાડી શકાશે નહી કે તેનો ઉપયોગ કરી શકાશે નહી. આ હુકમ તા.03/06/2022 સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમ સને-1860ની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. નીચે દર્શાવેલા એકમો પર ડ્રોન ઉડાડવા પ્રતિબંધિત રહેશે.
- રેડઝોનમાં સમાવિષ્ટ એકમો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ જેટી વીથ એમટીએફ એરિયા, ઓલ એસપીએમ રિલાયન્સ જામનગર, એસ.પી.એમ નયારા જામનગર, એરફોર્સ-1, એરફોર્સ સ્ટેશન સમાણા, આઈએનએસ વાલસુરા, આર્મી હેડકવાર્ટર, સીવીલ એરપોર્ટ જામનગર, થર્મલ પાવર સ્ટેશન-સિક્કા, એરફોર્સ-2 જામનગર, બેડી ઓલ્ડ પોર્ટ જામનગર, બેડી ન્યુ પોર્ટ જામનગર, રોઝીપોર્ટ જામનગર, 66 કેવી સબ સ્ટેશન લાલબંગલા, 66 કેવી સબ સ્ટેશન નવાગામ ઘેડ, 66 કેવી સબ સ્ટેશન હાપા, 66 કેવી સબ સ્ટેશન, 132 કેવી સબ સ્ટેશન ધ્રોલ, 66 કેવી સબ સ્ટેશન સાત રસ્તા, 66 કેવી સબ સ્ટેશન બેડેશ્ર્વર, 66 કેવી સબ સ્ટેશન મોડપર (મતવા), 220 કેવી સબ સ્ટેશન જામનગર, 66 કેવી સબ સ્ટેશન બાણુગાર, 66 કેવી સબ સ્ટેશન મોરકંડા, 66 કેવી સબ સ્ટેશન અલિયાબાડા, 66 કેવી સબ સ્ટેશન સુવારડા, 66 કેવી સબ સ્ટેશન કેસિયા, 66 કેવી સબ સ્ટેશન ખીરી, 66 કેવી સબ સ્ટેશન મેઘપર (મોરાણા), 66 કેવી સબ સ્ટેશન જામવણથલી, 66 કેવી સબ સ્ટેશન ખેંગારકા, 66 કેવી સબ સ્ટેશન ધ્રાંગડા, 66 કેવી સબ સ્ટેશન હમાપર, 66 કેવી સબ સ્ટેશન મોરવાડી, 66 કેવી સબ સ્ટેશન નવાગામ (જે), 66 કેવી સબ સ્ટેશન ટોડા, 66 કેવી સબ સ્ટેશન કાલાવડ, 66 કેવી સબ સ્ટેશન છતર, 66 કેવી સબ સ્ટેશન કાલાવડ, 66 કેવી સબ સ્ટેશન ધુડશિયા, 66 કેવી સબ સ્ટેશન ધુતારપર, 66 કેવી સબ સ્ટેશન ધ્રોલ, 66 કેવી સબ સ્ટેશન લતીપર, 132 કેવી સબ સ્ટેશન ધ્રોલ, 66 કેવી સબ સ્ટેશન પીયાવા, 66 કેવી સબ સ્ટેશન જામદુધઈ, 66 કેવી સબ સ્ટેશન પડાણા, 66 કેવી સબ સ્ટેશન ખરેડી, 66 કેવી સબ સ્ટેશન નગાઝર, 66 કેવી સબ સ્ટેશન નિકાવા, 66 કેવી સબ સ્ટેશન મોટા ભડુકિયા, 66 કેવી સબ સ્ટેશન મોટા વડાળા, 66 કેવી સબ સ્ટેશન શિશાંગ, 66 કેવી સબ સ્ટેશન નાના વડાળા, 66 કેવી સબ સ્ટેશન જામ બી, 66 કેવી સબ સ્ટેશન જામ સી, 66 કેવી સબ સ્ટેશન જીઆઈડીસી ફેસ-3, 66 કેવી સબ સ્ટેશન રાજ હંશ, 66 કેવી સબ સ્ટેશન ચંદ્રગઢ, 66 કેવી સબ સ્ટેશન હર્ષદપુર, 66 કેવી સબ સ્ટેશન નારણપર, 66 કેવી સબ સ્ટેશન લાખાબાવળ, 66 કેવી સબ સ્ટેશન ઢીચડા, 66 કેવી સબ સ્ટેશન ચેલા, 66 કેવી સબ સ્ટેશન સીક્કા, 66 કેવી સબ સ્ટેશન મેઘપર, 66 કેવી સબ સ્ટેશન મોડપર, 66 કેવી સબ સ્ટેશન નવાણિયા, 66 કેવી સબ સ્ટેશન ઝાખર, 66 કેવી સબ સ્ટેશન પીપળી, 66 કેવી સબ સ્ટેશન શાપર (બેડ), 66 કેવી સબ સ્ટેશન શેઠવડાળા, 66 કેવી સબ સ્ટેશન મંડાસણ, 66 કેવી સબ સ્ટેશન કોટડા બાવીસી, 66 કેવી સબ સ્ટેશન વનાણા, 66 કેવી સબ સ્ટેશન ધ્રાફા, 66 કેવી સબ સ્ટેશન વાલાસણ, 66 કેવી સબ સ્ટેશન બાલવા, 66 કેવી સબ સ્ટેશન જામજોધપુર, 66 કેવી સબ સ્ટેશન વાંસજાળિયા, 66 કેવી સબ સ્ટેશન પડેશ્ર્વર, 66 કેવી સબ સ્ટેશન પરડવા, 66 કેવી સબ સ્ટેશન વસંતપુર, 66 કેવી સબ સ્ટેશન સતાપર, 66 કેવી સબ સ્ટેશન લાલપુર, 66 કેવી સબ સ્ટેશન બાબરઝાર, 66 કેવી સબ સ્ટેશન હરિપર, 66 કેવી સબ સ્ટેશન મોટી રાફુદડ, 66 કેવી સબ સ્ટેશન મોટા ખડબા, 66 કેવી સબ સ્ટેશન રીંઝાપર, 66 કેવી સબ સ્ટેશન સોનવાડિયા, 66 કેવી સબ સ્ટેશન સણોસરી, 66 કેવી સબ સ્ટેશન ઘુનંદા, 220 કેવી સબ સ્ટેશન મોટી ગોપ, 66 કેવી સબ સ્ટેશન સમાણા, 66 કેવી સબ સ્ટેશન પીપરટોડા, 66 કેવી સબ સ્ટેશન સડોદડ, 66 કેવી સબ સ્ટેશન ખંભાળિયા., અમુરડી બેલા આઈસલેન્ડ, બાદા બેલા આઈસલેન્ડ, ભેૈસબીડ આઈસલેન્ડ, જીંડરા બેટ આઈસલેન્ડ, જૂના બેલા આઈસલેન્ડ, કોડેરાબેટ (સાનબેલી) આઈસલેન્ડ, પટેપીરકા બેલા આઈસલેન્ડ, પીરોટન આઈસલેન્ડ, 3 બેનામી આઈસલેન્ડ, ડિસ્ટ્રીકટ જેલ, સચાણા પોર્ટ, મરીન નેશનલ પાર્ક.
- યલોઝોનમાં સમાવિષ્ટ એકમો
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કંપની, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કંપની જેટી વીથ ગેસ પાઈપલાઈન, સલાયા માથુરા ઓઇલ ટર્મિનલ, દિગ્વીજય સિમેન્ટ કંપની, રણજીતસાગર ડેમ, જામનગર રેલવે સ્ટેશન, દિપ ભવન જામનગર, ટેલીફોન એકસચેંજ જામનગર, જી. જી. હોસ્પિટલ જામનગર, રેલવે સ્ટેશન હાપા, દિગ્વીજય સિમેન્ટ કંપની જેટી સિક્કા, સુભાષબ્રીજ, એસપી ઓફિસ જામનગર, કલેકટર ઓફિસ-જામનગર, ડિસ્ટ્રીકટ કોર્ટ-જામનગર, રંગમતિ રીવરબ્રીજ, બસ સ્ટેશન-જામનગર, ધન્વન્તરી આયુર્વેદ હોસ્પિટલ-જામનગર, રંઘાવાડનો ઢાળિયો વિસ્તાર, કિશાન ચોક જામનગર, કાલાવડ નાકા – જામનગર, નુરી ચોકડી જામનગર, મુળિલા ગેઈટ કાલાવડ, ડફેરવાસ ધ્રોલ, કુંભાણથપેરા-કાલાવડ, નાઝ સિનેમા વિસ્તાર-સિક્કા, બેડ રસુલનગર (ફીશીંગપોઇન્ટ), જોડિયા (ફીશીંગ પોઇન્ટ), લાઈટ હાઉસ-જામનગર, સસોઇ ડેમ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ-જામનગર, વોટર પમ્પ-જામનગર, એફસીઆઈ ગોડાઉન-જામનગર, એસઆરપી ગુ્રપ-17, ઓલ ઈન્ડિયા રેડિયો રીલે સ્ટેશન, બર્ડ સેન્ચુરી-ખીજડિયા, ભૂચરમોરી ધ્રોલ, રેલવે ગોડાઉન-જામનગર, એસબીઆઇ કરંસી ચેસ્ટ બ્રાંચ-જામનગર, એસબીઆઇ કરંસી ચેસ્ટ બ્રાંચ-જામજોધપુર, સેન્ટ્રલ બેંક કરંસી ચેસ્ટ બ્રાંચ-જામનગર, ટી.વી. સ્ટેશન-જામનગર.