રાજયમાં એસટી વિનગમ દ્વારા મુસાફરોને સારી સુવિધા પ્રાપ્ત થાય તેમ ાટે નવી-નવી યોજનાઓ જાહેર થાય છે. હકિકતાં તેમનો ભોગ બસાન ડ્રાઇવરો બની રહયા છે. એક લીટરે ડીઝલમાં 5.39, 5.55, 5.63 આમ, અલગ-અલગ કિલોમીટર બસ ચાલવી જોઇએ તેવાર ટાર્ગેટ આપે છે. ટાર્ગેટ ફરજિયાત ન હોવા છતાં જો તે પ્રમાણે બસ ના ચાલે તો ડ્રાઇવરોને દંડ ફટકારાય છે. તે રીતે જામજોધપુર એસ.ટી. ડેપોના ડ્રાઇવર પરેશભાઇ ભાલોડિયાને યાંત્રિક એસટી વિભાગ જામનગર દ્વારા પરેશભાઇને એપ્રિલ 20213નો ટાર્ગેટ પ.55 આપેલ હતો તે ટાર્ગેટ પૂર્ણ ન થતાં 4.76 આવેલ તેના કારેણ 339 લીટરોલન જથ્થો ડ્રાઇવર પરેશભાઇએ વધુ વપરાશ કરેલ તે બાબતે ડેપો મેનેજર મોમિનને ડિઝલ કેમ એમપી અલ રિપોર્ટ કરેલ જેના કારણે ડેપોના કેમ એમપીએલે નીચું જણાવી ડેપો ખાતે ડિઝલનો વપરાશ 2392 લીટર થયેલ જેથી ડીઝલ કેમ.એમપી.એલ. નીચું જણાવી અને તહોમત મુકેલ જે તહોમત જવાબ લેખિતમાં આપવામાં આવેલ છે.
વધુમાં પરેશભાઇએ જણાવેલ કે, એસ.એ. મોમીન ડેપો મેનેજર દ્વારા ઇરાદાપૂર્વક પૂર્વયોજિત, ગેરકાયદેસર માનસિક,આર્થિક હેરાન પરેશાન કરવા અને ખોટું રેકર્ડ ઉભું કરી કાયદાકીય પ્રિસીરઝર વિરૂધ્ધ, અર્થહીન, તર્કહિન, કુદરતી સિધ્ધાતનો પરીપત્ર આપેલ છે. પરેશભાઇ ડ્રાઇવરના જણાવ્યા અનુસાર કલમ 11,15,27 પ્રમાણે કોઇ મે ગુનો કર્યો નથી કે તેમન લગત સંલગ્ન પુરાવા પણ નથી આ બાબતનું તહોમત પત્ર આપવાનો કોઇને અધિકાર ન હોય જેથી આ ડેપો મેનેજર એસ.એ. મોમીન અને કોમ્પીટન્ટ ઓથોટિરી બી.સી. જાડેજા યાંત્રિક ઇજનેર સામે ફોજદારી કાર્યવામી કરવામાં આવશે. તેમ પરેશભાઇ ભાલોડિયાએ તહોમત પત્રના જવાબમાં અનેક બાબતો સાથે જણાવેલ છે. આ બનાવમાં એસટી ડેપો વિભાગમાં ચકચારી જગાવેલ છે.