View this post on Instagram

જામનગર શહેરમાં રખડતા શ્વાનનો આંતક યથાવત છે. જોડીયા ભુંગા વિસ્તારમાં નાની બાળકી રમતી હોય ત્યારે શ્વાન કર્યો હુમલો કર્યો હતો. સમગ્ર બનાવ સીસીટીવી વિડીયોમા કેદ. બાળકી ભાગી રહી હતી ત્યારે 2 શ્વાને કર્યો હુમલો કર્યો હતો. આસપાસના લોકો દોડીને બાળકીને બચાવી હતી