Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરદિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લાકક્ષાની સ્પર્ધા યોજાઈ

દિવ્યાંગ ખેલાડીઓ માટે જિલ્લાકક્ષાની સ્પર્ધા યોજાઈ

- Advertisement -

સ્પેશ્યલ ખેલ મહાકુંભ-2022 અંતર્ગત દિવ્યાંગ ખેલાડીઓ માટેની જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનુ જામનગરમાં ધન્વંતરિ મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 400થી વધુ દિવ્યાગ બાળકોએ ભાગ લીધો હતો. આ સ્પેશ્યલ ખેલ મહાકુંભ માટે રમત ગમત વિભાગ અને ઓમ ટ્રેનિંગ સેન્ટર દ્વારા આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં દોડ , ગોળા ફેંક સહિતની અનેક સ્પર્ધા યોજાઈ હતી. આ ખેલમહાકુંભમાં વિજેતા થનારા સ્પર્ધકોને રાજ્ય કક્ષાએ ભાગ લેવાની તક મળશે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular