Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરલોહાણા જ્ઞાતિના કાર્ડધારક પરિવારોને કિટ વિતરણ

લોહાણા જ્ઞાતિના કાર્ડધારક પરિવારોને કિટ વિતરણ

- Advertisement -

જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદમંત્રી રમેશભાઈ દત્તાણિની યાદી જણાવે છે કે જામનગરમાં વસવાટ કરતાં લોહાણા જ્ઞાતીના દરિદ્રનારાયણ કાર્ડધારકોને મકર સંક્રાંતિના પર્વ નિમિતે મુખ્ય દાતા તરીકે એક જલારામ ભક્ત, સ્વ. નારણદાસ પોપટલાલ રૂપારેલ હ. રસિકભાઈ, સ્વ.ચંપાબેન નિહાલચંદ કક્કડ હ.જયંતભાઈ, સ્વ.બચુબેન ત્રિભોવનદાસ જોબનપુત્રા પરીવાર, સ્વ.પુષ્પાબેન પરષોતમભાઈ હિંડોચા હ.અજીતભાઈ, સ્વ. કંકુબેન મણીલાલ સોમૈયા હ.હરેશભાઈ તેમજ મૃદુલાબેન મહેશભાઇ ચાગલાણી હ.મહેશભાઇ જેવા દાતાઓના સહયોગથી સંક્રાંતના પર્વ માટે જરૂરી ચીજ વસ્તુઓ સહિતની એક કીટ કાર્ડધારકોને આગામીતારીખ 9ના રોજ સવારે 10:30 વાગ્યાથી 12:30 વાગ્યા સુધી જામનગર લોહાણા મહાજનવાડી પંચેશ્વર ટાવર ખાતેથી આપવાનું આયોજન કરાયું છે. લોહાણા જ્ઞાતીના દરિદ્ર નારાયણ કાર્ડધારકોએ પોતાના કાર્ડ સાથે રાખી અને આ કીટ લેવા સમયસર ઉપસ્થિત રહેવા વધુ વિગત માટે જામનગર લોહાણા મહાજન વાડી ફોન નં. 0288 2679468 નો સંપર્ક કરવા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular