Thursday, February 19, 2026
Homeરાજ્યધ્રોલમાંથી ધોબી દારૂની બોટલો સાથે ઝડપાયો

ધ્રોલમાંથી ધોબી દારૂની બોટલો સાથે ઝડપાયો

દરોડાની વિગત મુજબ, ધ્રોલ ગામમાં જોડિયા નાકા દરવાજા પાસેથી પસાર થતા કિશન શૈલેષ પીપરિયા નામના ધોબીને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની દારૂની બે બોટલો મળી આવતા પોલીસે ધોબીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular