Thursday, January 16, 2025
Homeઆંતરરાષ્ટ્રીયચીનમાં વિનાશક ભૂકંપ, 65ના મોત

ચીનમાં વિનાશક ભૂકંપ, 65ના મોત

- Advertisement -

ચીનના સિંચુઆનમાં સોમવારે આવેલા ભૂકંપના કારણે ભારે વિનાશ થયો હતો. આ કુદરતી આક્તમાં અત્યાર સુધીમાં 65 લોકોના મોત થયા છે અને 16 લોકો લાપતા છે. ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે સેક્ધડોમાં બધું બરબાદ થઇ ગયું. અહીંની ઘણી ઇમારતો કાટમાળમાં કેરવાઇ ગઇ છે. ભૂકંપનું કેન્દ્ર લુડિંગ કાઉન્ટી હતું. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.8 માપવામાં આવી હતી. ખડકો પણ સ્થળોએ તૂટી પક્યા હતા અને રસ્તાઓ પર પક્યા હતા, જ્યારે લોકો રહેણાંક વિસ્તારોમાં ઇમારતોના કાટમાળ નીચે દટાયા હતા

- Advertisement -

સરકારી સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, ગાંજી અને યાઆનમાં કસાયેલા 50,000 થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત, સિંચુઆનમાં 6,500 થી વધુ બચાવ ટીમો, ચાર હેલિકોપ્ટર અને (જે બે માનવરહિત હવાઈ વાહનો તૈનાત કરવામાં આવ્યા છે. આ સિવાય કાયર બ્રિગેડની 1100 ટીમો તૈનાત કરવામાં આવી છે. નાણા મંત્રાલય અને ઇમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે બચાવ અને રાહત કામગીરીમાં મદદ કરવા માટે 50 મિલિયન યુઆન (લગભગ 725 મિલિયન યુએસ ડોલર) ચીનમાં અકરા-તકરીનો માહોલ, ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 65ના મોત રાહત સામગ્રી લુક્ગિ કાઉન્ટીને કાળવવામાં આવી હતી, જ્યાં ભૂકંપનું કેન્દ્ર હતું.

ચીનમાં 2008ના ભૂકંપમાં 69 હજારથી વધુ લોકોના મોત થયા હતા તમને જણાવી દઈએ કે, વર્ષ 2008માં ચીનમાં ધરતી ધ્રુજારીને કારણે મોતનો તાંડવ થયો હતો. બે મિનિટમાં 69 હજારથી વધુ લોકોના મોત થયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા 8.2 હતી. તે જ સમયે, ચીનના સિંયુઆન પ્રાંતમાં આવેલા ભૂકંપને તેના વિનાશને ધ્યાનમાં રાખીને ગ્રેટ સિયુઆન ધરતીકંપ નામ આપવામાં આવ્યું હતું.

- Advertisement -

દક્ષિણ કોરિયામાં ચક્રવાતી તોકાનના કારણે 20 હજાર લોકોએ ઘર છોવ્યું તે જ સમયે, દક્ષેણ કોરિયામાં ટાયકૂન હિનામોર (ઉષ્ણકટિબંધીય ચક્રવાત) ના દસ્તકને કારણે, ઘણા ઘરોમાં વીજળી ગુલ થઇ ગઇ છે. જેના કારણે 20 હજારથી વધુ લોકોને ઘર છોડવાની કરજ પડી હતી. મળતી માહિતી મુજબ, ભારે વરસાદ અને પવનને કારણે વૃક્ષો અને રસ્તાઓ ધરાશાયી થયા છે. ગૃહ અને સુરક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર, દક્ષિણના શહેર ઉલ્સાનમાં વરસાદના વહેતા પ્રવાહમાં પડીને 25 વર્ષીય વ્યક્તિ ગુમ થઇ ગયો છે. આ ઉપરાંત, દક્ષિણી શહેર પોહાંગમાં પોસ્કો દ્વારા સંચાલિત મોટા સ્ટીલ પ્લાન્ટમાં મોટી આગ લાગવાની સુચના મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular