Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરપીઆઇટી એનડીપીએસ હેઠળ જામનગરના શખ્સની અટકાયત

પીઆઇટી એનડીપીએસ હેઠળ જામનગરના શખ્સની અટકાયત

- Advertisement -

જામનગરના શંકરટેકરી વિસ્તારમાં રહેતા એક શખ્સની પીઆઇટી એનડીપીએસ એકટ હેઠળ જામનગર એસઓજી અટકાયત કરી સુરતની મધ્યસ્થ જેલ હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ આગામી વિધાનસભા ચૂંટણી અંતર્ગત કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઇ તે માટે પોલીસ દ્વારા કડક પગલાંઓ લેવાઇ રહયા છે જેના ભાગરૂપે પ્રેમસુખ ડેલુની સૂચના તથા સૂચના અંતર્ગત એસઓજી ઇન્ચાર્જ પીઆઇ બી.એન. ચૌધરી તથા સ્ટાફે એનડીપીએસ એકટના કેસમાં સંડોવાયેલ ઇસમ અલીમામદ અબુ બ્લોચ નામના શખ્સને ઝડપી લઇ પીઆઇટી દરખાસ્ત મંજૂર થતાં અટકાયતમાં લઇ સુરત મધ્યસ્થ જેલ હવાલે કરવા કરવા તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular