Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયદિલ્હીનું એરપોર્ટ વિશ્વનું 9મું સૌથી વ્યસ્ત એરપોર્ટ

દિલ્હીનું એરપોર્ટ વિશ્વનું 9મું સૌથી વ્યસ્ત એરપોર્ટ

- Advertisement -

એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ દ્વારા વર્ષમાં સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદી બહાર પાડવામાં આવે છે. જેમાં ભારતનું દિલ્હી સ્થિત ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ વર્ષ 2022માં વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં નવમા ક્રમે છે. એસીઆઇના ડેટા અનુસાર, દિલ્હી એરપોર્ટે આ સમયગાળા દરમિયાન 5.94 કરોડ મુસાફરોએ મુલાકાત લીધી હતી. એસીઆઇ એ જણાવ્યું હતું કે 2022 માં, હાર્ટ્સફિલ્ડ-જેક્સન એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ વિશ્વના 10 સૌથી વ્યસ્ત એરપોર્ટમાં પ્રથમ ક્રમે છે. તે પછી ડલ્લાસ ફોર્ટ વર્થ એરપોર્ટ, ડેનવર એરપોર્ટ ત્રીજા અને શિકાગો ઓ’હારે એરપોર્ટ ચોથા સ્થાને છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular